

આજકાલ ઈનફ્લુએન્સર માર્કેટિંગ શબ્દ બહુ બધી જગ્યા એ સાંભળવા મળી રહ્યો છે. બહુ બધા લોકોને આ શબ્દ વિશે ખબર નથી. અમુક લોકો આ શબ્દોને લઈને ઘણી બધી ગેરસમજણ માં પણ હોય છે. તો ઈનફ્લુએન્સર માર્કેટિંગ વિશે આપણે આજે વાત કરીશું. ક્રિએટર એટલે શું? બહુ જ બધા લોકોને આ શબ્દ સાંભળવા મળતો હશે, કન્ટેન ક્રિએટર- કન્ટેન્ટ ક્રિએટર. પણ કન્ટેન્ટ ક્રિએટર છે શું? અને કોણ કરી શકે? કારણ કે દરેક ઉંમરના લોકો સીધી ભાષામાં આપણે કહીએ તો, કન્ટેન્ટ ક્રિએટર એ એક એવો શબ્દ છે જેમાં તમે ડિજિટલ પ્લેટફોર્મ પર જઈ તમારા અનુભવો તમારી આવડત જેને સ્કિલ કહીએ છીએ, તેને તમે શેર કરી શકો છો. હવે આ કેવી રીતે શેર કરવું? એને અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ ફોર્મ ની અંદર શેર કરવામાં આવે છે. જેમ કે પહેલું હું તમને ઉદાહરણ આપીશ instagram પ્લેટફોર્મ youtube વિડીયો અને ત્રીજું છે લીંક. આ સિવાય ઘણા બધા પ્લેટફોર્મ છે જેના પર તમે તમારો કન્ટેન્ટ મૂકી શકો છો. લોકો જોઈ શકે છે, સાંભળી શકે છે અને હવે તો ચાલુ થઈ રહ્યું છે. હવે હું વાત કરું કે આની અંદર ઉંમર જોઈએ ઉંમરનો કોઈ બાંધછોડ નથી. આમાં જોઈએ શું, તમને ખાલી ને ખાલી તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોવો જોઈએ જે android ફોનની અંદર એક સારો ઇન્ટરનેટ હોય અને કેમેરો હોય જેનાથી તમે કેમેરાની અંદર તમારો અનુભવ તમારા ફેસથી અથવા તમે કાર્ટુન ઇમેજથી વસ્તુ બનાવીને ઇન્સ્ટાગ્રામ, youtube દરેક પ્લેટફોર્મ પર તમે તમારા અનુભવ ને શેર કરી શકો છો, જેથી જે વસ્તુ તમને આવડે છે જરૂરી નથી બધા જ લોકોને આવડતી હોય. તો આ બધા જ લોકો તમારી વસ્તુને શીખે, જાણે, સમજે અને એ પણ એ વસ્તુને પોતાની લાઈફમાં ઇમ્પ્લેમેન્ટ કરી શકે. તો આ થયું કન્ટેન્ટ ક્રિએટર હવે સવાલ બહુ જ બધાને હોય છે, કે instagram પર આપણે કંઈ પણ રીલ બનાવીએ, બરાબર વિડીયો ફોર્મમાં કન્ટેન્ટ બનાવીએ તો શું પૈસા મળે? instagram એ હજુ ઇન્ડિયા ની અંદર એટલા પાવરફુલ લેવલ પર ચાલુ નથી કર્યું પૈસા આપવાનું એટલે તમારા ફોલોવર જેમકે ₹50,000 છે 60,000 છે તેવું લાગતો છે કે તારા 50000 છે તો તને instagram પૈસા આપતું નથી. પણ તે હમણાં ધીરે ધીરે ચાલુ કરી રહ્યું છે. અમુક અમુક કન્ટ્રીમાં આપેલી છે તો એ લોકોને અરનીંગ થાય છે પણ હા, instagram થી તમે કેવી રીતે કરી શકો. ઇન્સ્ટાગ્રામ પેમેન્ટ નથી આપતું પણ હા, instagram પર તમારી પ્રોફાઈલને જોવા વાળા ઘણા બધા લોકો મળતા હોય છે, તો જે લોકો તમારી પ્રોફાઇલ પર આવતા હોય છે એ તમારી કમ્યુનિટી એ તમારા જે પણ એક્સપિરિયન્સ શેર કરો છો. તમારો કન્ટેન્ટ શેર કરો છો. જેટલું પણ તમે શેર કરી રહ્યા છો એ જોવા અને એમને ગમતા વિષય પર તમે મૂકો છો એટલે તમારી સાથે જોડાય છે જેને કહેવાય છે કોમ્યુનિટી ફોલોવર્સ યા સબ્સ્ક્રાઇબ લોકોને તમે જે પણ કહો એ વસ્તુ સાંભળી પરચેસ પણ કરે છે મતલબ ખરીદી કરતા હોય છે અને લેતા પણ હોય છે તો એના માટે ઘણી બધી કંપનીઝ છે જે તમને એપ્રોચ કરે, તમે એમને અપલોડ કરો જેમની પ્રોડક્ટ છે સર્વિસ છે લોકોને તમે તમારા એક્સપિરિયન્સ સાથે બતાવતા જાવ શેર કરો, જેના લીધે એક જાતનું બ્રાન્ડિંગ થાય છે અને કેટલીક વખત કંપનીના શેર પણ વધી રહ્યા છે. શું આવી રીતના તમે પ્રોડક્ટ લઈ શકો છો પૈસા કમાઈ શકો છો અને આની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે પોતાના કોચિંગ ક્લાસીસ પણ ઓનલાઇન કરી રહ્યા છે instagram ની કમ્યુનિટી સાથે વર્કશોપ લઈ રહ્યા છે. અને નાના મોટા ઘણા બધા એવા અલગ અલગ વસ્તુઓ અંદર એડ કરેલી છે અમુક અમુક ફીચર્સ છે. સબસ્ક્રાઈબર અને ઘણી બધી રીલ સાથે તમે કોલાબ્રેશન્સ કરી અલગ અલગ લોકો સાથે અને એવી રીતના તમે આ જર્ની સ્ટાર્ટ કરી શકો છો ક્રિએટર શબ્દ બહુ બધી જગ્યા પર મળ્યો છે પણ એવું નથી હોતું કે બધી જ જગ્યાએ પૈસા મળે કેટલીક વખત તમારે instagram કે youtube ચેનલ વિષે તમારે શીખવું પડે સમજવું પડે જાણવું પડે અને એ પ્રમાણે આગળ વધવું પડે. જેથી તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ નથી આવતા અને તમે એક જ ફોનની અંદર આગળ વધી શકો છો. અને શું જેટલા પણ અત્યારે નવા લોકો જે નવી જનરેશન છે જે ચાલુ કરી રહ્યા છે પોતાના અનુભવને શેર કરવા માટે તો આ જાણકારી બહુ સારી છે. 2025 સુધીનું ભવિષ્ય ઘણું સારું છે તો બસ રાહ કોની જુઓ છો ફટાફટ મોબાઈલ લો ને તમે તમારા એક્સપિરિયન્સ શેર કરો અને આપણે મળીશું ફરી નેક્સ્ટ કોલમ ની અંદર સ્ટોપિંગની સાથે.