

આજના કોલમ માં હું વાત કરીશ કે, ઇન્ફ્લુએન્સર બનવાથી પૈસા કમાવાય કરિયર બને. હા બને છે પણ કેવી રીતે આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડવર્ટાઇઝિંગ માટે એટલા બધા પૈસા લેવામાં આવે છે. એ પૈસાની સામે લોકો સુધીની માહિતી પહોંચાડવાનું કામ ઘણી બધી કંપનીઓ કરે છે. એજન્સીસ કરે છે. તો આ કન્ટેન ક્રિએટર કમાઈ કેવી રીતે? હું સૌથી પહેલા વાત કરીશ કે instagram ની અંદર જ્યારે તમારી પાસે 10000 જેટલા ફોલોવર થઈ જાય ને એટલે સૌથી પહેલા તમને પેડ પાર્ટનરશીપ માટેનું લેવલ મળી જાય એટલે તમે એલિજીબલ થઈ જાઓ એના પછી ધીરે ધીરે તમે અલગ અલગ બ્રાન્ડ ને પીચ કરી શકો છો , અલગ અલગ જગ્યાઓ પર જાવ એના કોન્ટેક્ટ બનાવો એમની સાથે કોલાબ્રેશન્સ કરીને એમની પાસેથી પૈસા લઈ શકો છો. બીજું instagram ની અંદર અલગ અલગ સ્ટોરી પોસ્ટિંગના કેમ્પિયન્સ આવતા હોય છે. કેટલીક જગ્યા પર ઇવેન્ટમાં જવાનું હોય છે તો તમને ત્યાં જવા માટે ઇન્વિટેશન્સ મળતું હોય છે. ત્યાં જઈને એમના ડિલિવર્સ આપવાના હોય છે, તો એવી રીતના તમે પૈસા કમાઈ શકો છો આ થઈ વાત instagram ની હવે કેટલાક લોકોનું મિથ એવું હોય છે કે જ્યારે instagram પર તમારા 25,000 ફોલોવર છે 30,000 ફોલોવર છે તો તમને પૈસા મળતા હશે હજુ સુધી ઇન્ડિયામાં એટલું પાવરફુલ લેવલ પર નથી ચાલુ થયું. હા ઘણા એકાઉન્ટ ને મળી રહ્યા છે પણ હા તમે ધીરે ધીરે કન્ટેન્ટ બનાવતા જાવ, મુકતા જાવ, તમારું કન્ટેન્ટ લોકોને ગમે એવી કન્સીસ્ટન્સી રાખો તો ધીરે ધીરે તમને પણ પૈસા મળે પણ પૈસા નથી મળતા ભાઈ મહેનત તો કરવી જ પડતી હોય છે વાત કરીશ બીજું પ્લેટફોર્મ ફેસબુક. ફેસબુક ની અંદર તમારે તમારું પેજ બનાવવાનું હોય છે આ પેજ ઉપર ધીરે ધીરે તમે તમારો કન્ટેન્ટ બનાવીને મૂકો તમારી પોસ્ટ મૂકો તમારા વીડિયોસ મુકો તમે પોસ્ટ મૂકો જેટલા પણ પેજના ફંકશન છે, બધાને એક્સેસ કરતા જાઓ બધાનો યુઝ કરો એની અંદર સ્ટાર ઓપ્શન્સ છે અલગ અલગ ક્રાઈટેરિયા જ હોય છે બધા જ ફંકશનને યુઝ કરો એની અંદર કન્ટેન્સ મુકતા જાવ લોકો ને તમારા પેજ સુધી લાવો અને લોકોને તમારું કન્ટેન્ટ ગમશે. તો લોકો લાઈક કરશે, શેર કરશે અને જ્યારે નેતા બદનામ જોશે કે તમારું કન્ટેન્ટ ઘણું સારું જઈ રહ્યું છે તો ધીરે ધીરે એ પણ તમને એલિજિબલ કરી દેશે. પૈસા માટે અને તમારું કન્ટેન્ટ જેમ જેમ ચાલશે જેટલી પણ એડવર્ટાઇઝ આવશે એ પ્રમાણે તમને પૈસા મળશે. અને તમે ઓન કરી શકો છો એમાં પણ કેટલાક ક્રાઈટેરિયા હોય છે તમારા પેજમાં કેટલી લાઈક્સ હોવી જોઈએ અને વધુ ત્રીજા વાત કરીશ કે youtube બહુ જ મોટો દરિયો છે અને વર્ષો જૂનું પ્લેટફોર્મ છે જ્યાંથી લોકો કમાઈ રહ્યા છે youtube ની ઉપર તમારે લાંબો કન્ટેન્ટ મુકવાનો અને instagram ની જોડે જોડે youtube એ પણ હવે શોર્ટ કન્ટેન્ટ આપી દીધા છે તો youtube પર તમે શોટ કન્ટેન્ટ બનાવો. લોંગ કન્ટેન્ટ બનાવો કોર્સિસ બનાવો ઇન્ટરવ્યૂ લો. તમારા એક્સપિરિયન્સ શેર કરો, ઘણી બધી વસ્તુ એવી છે જે youtube પર તમે જાઓ તમારા સબસ્ક્રાઈબરને ગમી એવી વસ્તુ બનાવો એટલે youtube પોતાના અલગોરિધમને એવી રીતના દળ આવશે તમારી ચેનલ માટે કે લોકોને તમારો વિડીયો રેકમેન્ડમાં આપશે લોકોને તમારો વિડીયો જેમ ગમશે એમ ધીરે ધીરે લોકો તમારી સાથે જોડાશે એટલે તમારા સબસ્ક્રાઈબર વધશે. સબસ્ક્રાઇબ કરો છો 4000 કલાકનો વોટ ટાઇમ અને 1000 સબસ્ક્રાઈબર હોય એટલે તમારી ચેનલ માટે આવી જાય છે જ્યારે મોનિટાઈઝેશન થઈ જાય છે એના પછી તમે તમારા એકાઉન્ટની અંદર પૈસા આવવાના ચાલુ થાય છે એના સિવાય પણ તમારા જ્યારે ફોલોવર સારા છે તમારા વ્યૂ સારા આવે છે તમારું એંગેજમેન્ટ સારું છે youtube પર તો ધીરે ધીરે બ્રાન્ડ તમારી સામે આવે છે તમને કનેક્ટ કરે છે કે અમારી આ પ્રોડક્ટ છે અમારી આ સર્વિસ છે કે અમારી આ વસ્તુ છે અમારી જગ્યા છે. તમે એનું તમારા કન્ટેન્ટ માં તમારા સબસ્ક્રાઈબર ને youtube ના પ્લેટફોર્મ પર લોકો સુધી માહિતી પહોંચાડો જેના સામે અમે તમને એક્સ અમાઉન્ટ આપીશું, સર્વિસીસ આપીશું. એવી રીતના અર્નિંગ થાય છે. અને સેમ જ એવી જ રીતે મોજ છે જોશ છે tiktok છે એવી ઘણી બધી એપ્લિકેશનનો છે જેને ધીરે ધીરે તમે ઓન કરી શકો છો અને હા સૌથી ઈમ્પોર્ટન્ટ વસ્તુ હમણા નું લેટેસ્ટ 45 પણ હવે ઓળખાન ને લઈને આગળ વધ્યા છે. અને વિડીયોકોલ પર એકસેપ્ટ કરવાના ચાલુ કર્યું છે, તો આ સૌથી મોટી વસ્તુ છે જેમાં તમે અરલી જઈ શકો છો. સો ફ્રેન્ડ્સ અર્નીંગ માટે આ બધા જ પ્લેટફોર્મ ઓપન છે બસ એક કન્ટેન્ટ બનાવો બધા પ્લેટફોર્મ પર મુકો કન્સિસ્ટન્ટ રહો લોકોનો પ્યાર મેડવો લોકો માટે મહેનત કરો તમારા માટે મહેનત કરો અને આમને આમ આગળ વધો પૈસા તમારી પાસે આવશે ક્યાંય નહીં જાય. હું છું મયુરી બાય જય હિન્દ